Aliexpress TR

ધાનેરા માર્કેટયાર્ડ ના વેપારીઓ ને 15 લાખ ની લોન મળશે અને 2 વર્ષ સુધી વ્યાજ સરકાર ભોગવશે

બાનાસકાંઠા

C m  અપડેટ

1500 કિલોમીટર નો પ્રવાસ કર્યો

બનાસકાંઠા ની પ્રજા ખુમારી

દાંતીવાડા ડેમ નું પાણી 150 કિલોમીટર ના વિસ્તાર મા ગયું

80 હજાર થી વધુ લોકો નું સ્થળાંન્ટર કરાયું

20 હજાર ના રેસ્ક્યુ કર્યા

ધાનેરા મા સફાઈ માટે 400 jcb લગાવાયા

7600 મેટ્રિક ટન કચરા નો નિકાલ કરાયો

સાચા રહી ન જાય અને ખોટા રહી ન જાય એ માટે સરકાર કટિબદ્ધ

1500 કરોડ નું રાહત પેકેજ સરકારે બનાવ્યું

10 હજાર ની દરેક પીડિતો ને સહાય ચૂકવાઈ

પશુ મૃત્યુ મા 40 હજાર ની મર્યાદા કરાઈ

બિન પિયત વિસ્તાર મા 10 હજાર 1 હેકટર દીઠ અપાશે

પિયત વિસ્તાર મા 20 હાજર અપાશે

નદી ના પાણી થી વહેંણ ને કારણે ધોવાણ મા 30 હજાર હેકટર દીઠ કરાયા

ખેડૂત ને હેકટર દીઠ 50 હજાર મળશે

ખેડૂતો ના અસરગ્રસ્ત તાલુકા મા પાટણ ના 4 તાલુકા બનાસકાંઠા ના 9 તાલુકા ઓ મા 3 મહિના નું વીજ બિલ માફ કરશે

કૃષિ વિભાગ અને રેવન્યુ વિભાગ સર્વે કરશે

નાના વેપારીઓ ને 5 હજાર
નાની કેબીનો ને 10 હજાર
મોટી કેબીનો અને નેનો દુકાનો ને 75 હજાર

મોટા વેપારીઓ ને 10 લાખ  સુધી ની લોન આપશે અને 2 વર્ષ નું વ્યાજ સરકાર આપશે

ધાનેરા માર્કેટયાર્ડ ના વેપારીઓ ને 15 લાખ ની લોન મળશે અને 2 વર્ષ સુધી વ્યાજ સરકાર ભોગવશે

બન્ને જિલ્લા ના તમામ પશુઓ ને ખાણદાણ 10  દિવસ સુધી મફત અપાશે

1 અઠવાડિયા સુધી ઘાસ નું મફત વિતરણ સરકાર કરશે

જે લોકો એ પાક વીમો અમે દુકાનો મા વીમો લીધો છે એમા સરકાર આ લોકો ના વીમા ઝડપથી મળે એવા પ્રયત્નો

ધાનેરા માર્કેટયાર્ડ ના વેપારીઓ ને 15 લાખ ની લોન મળશે અને 2 વર્ષ સુધી વ્યાજ સરકાર ભોગવશે ધાનેરા માર્કેટયાર્ડ ના વેપારીઓ ને 15 લાખ ની લોન મળશે અને 2 વર્ષ સુધી વ્યાજ સરકાર ભોગવશે Reviewed by hindijokesjunction on 12:40 AM Rating: 5

No comments:

मेरी प्रोफाइल देखे

Powered by Blogger.