Aliexpress TR

શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું

શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું :=
‘એક ખેતર ખેડતાં બે જણાને ચાર દિવસ લાગે,
 તો એ જ ખેતર ખેડતાં આઠ જણાને કેટલા દિવસ લાગે ?’
એક છોકરાએ ઊભા થઈને કીધું :-= ‘પહેલાં એ તો કહો, 
એ ખેડેલું ખેતર ફરી ખેડનારા એ ડોબાઓ છે કોણ ?’
શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું Reviewed by hindijokesjunction on 10:23 PM Rating: 5

No comments:

मेरी प्रोफाइल देखे

Powered by Blogger.