Aliexpress TR

સ્કૂલમાં આગ લાગી ગઈ

સ્કૂલમાં આગ લાગી ગઈ.
આગ રવિવારે લાગી હતી એટલે બધાં બાળકો બચી ગયાં. સોમવારે બધાં છોકરાં ખુશ હતાં કે હાશ, હવે નિશાળે નહીં જવું પડે….
પણ એક છોકરો ઉદાસ હતો.
બધાએ પૂછ્યું : ‘બેટા, કેમ ઉદાસ છે ?’
છોકરાએ કહ્યું : ‘સ્કૂલ ભલે સળગી ગઈ, પણ બધા સર તો જીવતા જ છે ને !’
સ્કૂલમાં આગ લાગી ગઈ સ્કૂલમાં આગ લાગી ગઈ Reviewed by hindijokesjunction on 10:12 PM Rating: 5

No comments:

मेरी प्रोफाइल देखे

Powered by Blogger.