Aliexpress TR

બનાસકાંઠા ના થરાદ તાલુકા ના ઘોડાસર ગામે બાબા રામદેવ પીરે પરચો આપ્યો  ઘોડાસર ગામના પરજાપતિ કુટુંબ ના (12)બાર વરસ ના છોકરા ને બાબા રામદેવ પીરે પરચો આપ્યો.

બનાસકાંઠા ના થરાદ તાલુકા ના ઘોડાસર ગામે બાબા રામદેવ પીરે પરચો આપ્યો 
ઘોડાસર ગામના પરજાપતિ કુટુંબ ના (12)બાર વરસ ના છોકરા ને બાબા રામદેવ પીરે પરચો આપ્યો.

(1)પેલો પરચો આપ્યો તે છોકરા ની (માં) ને 🙏તે છોકરા ની માં ને કેન્સર હતુ બધા ડોક્ટરો એ ના પાડી દીધી હતી.
પછી એની માં ને કોઇ મોટા હોસ્પિટલે લઈ જતા હતા.
તો એ છોકરો ગાડી આગળ આવીને ઉભો રહી ગ્યો ને જનમ થી બોબડો હતો ને અચાનક બોલવા લાગ્યો.
ને બોલ્યો મારી માં ને ગાડી માથી નીચે ઉતારો.ને એની માં ના પેટ ઉપર હાથ ફેરવ્યો ને એની માનુ કેન્સર ગાયબ થઇ ગ્યુ સાવ મટી ગ્યુ.👣

(2)બીજો પરચો ઇસ્કુલ ના સીક્ષક ને આપ્યો.
તે છોકરો લેસન લાવા નું ભુલી ગ્યો હતો 
તો સાહેબે તેના હાથ લામ્બા કરાવી ને હાથ ઊપર સોટી મારવા હાથ ઉપાડ્યો કે તરત જ હાથ મા રામદેવ પીર ના ઘોડે સવાર સાથે દરસન થયાઃ

👉(3)તીજો પરચો પોકરણગઢ ના પુજારી ને આપ્યો..
પોકરણ ગઢ ના પુજારી ને સ્વપના મા જઇ ને રામદેવપીરે કીધુ કે મારુ (9)નોમ ના દીવસે ગુજરાત ના બનાસ કાઠા ના ઘોડાસર ગામે જઇ મારુ નેજુ ચડાવજે.
ને મારુ રણુજા મા જેટલુ સાચ છે એટલુ જ સાચ ખોડાસર ગામે હસે.
હવે ગુજરાત ના લોકો ને ચાલી ને રણુજા જાવાની જરુર નથી.
કેમકે મારા ભક્તો રણુજા ચાલીને જાય છે ત્યારે   રસ્તાઓ મા હેરાન થાય છે.
આટલુ કહી રામદેવપીર સ્વપનામા અદશ્ય થઇ ગ્યા.
ને પુજારી નોમ ના દીવસે ઘોડાસર ગામે આવી ને નેજુ ચડાવ્યુ🙏
ને અત્યારે ગામો ગામ થી દુખીયારા લુલા લંગડા બોબડા કેન્સર વાળા  દુખાવો પથરી વાળા દરદીયો ત્યા આવે છે ને ફક્ત એક જાડો નાખે છે રામાપીર નો ભક્ત તે છોકરો
ને બધાય ના દૂખ દુર થાય છે
🙏👆👣આ મેસેજ ને

sher karjo

તમારા બધાય દુખ દુર કરશે બાબા .🙏
🔜જય બાબેરી

બનાસકાંઠા ના થરાદ તાલુકા ના ઘોડાસર ગામે બાબા રામદેવ પીરે પરચો આપ્યો  ઘોડાસર ગામના પરજાપતિ કુટુંબ ના (12)બાર વરસ ના છોકરા ને બાબા રામદેવ પીરે પરચો આપ્યો. બનાસકાંઠા ના થરાદ તાલુકા ના ઘોડાસર ગામે બાબા રામદેવ પીરે પરચો આપ્યો 
ઘોડાસર ગામના પરજાપતિ કુટુંબ ના (12)બાર વરસ ના છોકરા ને બાબા રામદેવ પીરે પરચો આપ્યો. Reviewed by hindijokesjunction on 12:27 AM Rating: 5

No comments:

मेरी प्रोफाइल देखे

Powered by Blogger.